પોલીસ ખાતામાં કોઈ કર્મચારી સારી કામગીરી કરે તો તેમને યોગ્ય ઈનામ અને પ્રસંશાપત્ર સંસ્થાઓ તરફથી આપવામાં આવે છે. તેમજ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીશ્રીઓની સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિક્ષકશ્રી તથા ઉપરી અધિકારીશ્રીઓ પ્રસંશાપત્રો એનાયત કરે છે. પોલીસ અધિક્ષકશ્રીની પ્રસંશનીય કામગીરી માટે તેઓને ઉપરી અધિકારીરીઓ તથા સરકારશ્રી તરફથી પ્રસંશાપત્રો આપવામાં આવે છે.
ગયા વર્ષમાં પોલીસ અધિક્ષકશ્રી તથા ઉપરી અધિકારીશ્રીઓ દ્રારા પ્રસંશાપત્રો આપવામાં આવેલ
નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના - પ
પોલીસ ઈન્સ્પેકટર - ર
પોલીસ સબ ઈન્સ્પેકટર - 1
વહીવટી સ્ટાફ - ર
કચ્છ જીલ્લા પોલીસમાં પોલીસ અધિક્ષકશ્રી ને ગયા વર્ષમાં જુદી જુદી પ્રસંશનીય કામગીરી માટે કુલ્લ -૧ પ્રસંશાપત્રો આપવામાં આવેલ છે.