પોલીસ અધિક્ષક, કચ્છ
http://www.spkutch.gujarat.gov.in

રમત ગમત પ્રવ્રુત્તીઓ

6/18/2025 5:37:37 AM

કચ્છ જિલ્‍લામાં હોકી, કબડ્ડી, ફુટબોલ, વેઈટલિફટિંગ, હેન્ડબોલ, એથલેટિક, ક્રિકેટ, ચેસ જેવી રમતો માટે પોલીસ કર્મચારીઓ તૈયાર કરવામાં આવે છે અને જુદી-જુદી જગ્યાએ યોજાતી ટૂર્નામેન્ટોમાં કચ્છ પોલીસ ટીમો ભાગ લેવામાં જાય છે.

પોલીસ અને પબ્લીકના રિલેશનો જળવાય તે હેતુંથી જિલ્‍લાની કોલેજો તથા અન્ય સંસ્થાઓ સાથે અને અન્ય ખાતાઓ સાથે અવારનવાર ટૂર્નામેન્ટોનું આયોજન કરવામાં આવે છે.