પોલીસ અધિક્ષક, કચ્છ
http://www.spkutch.gujarat.gov.in

બજેટની સિદ્ધિઓ

6/18/2025 3:01:09 PM

 

વર્ષ ર૦૧૧-ર૦૧ર બજેટની સિઘ્ધીઓ

ભારત લોકશાહી દેશ છે. જે વિશ્વમાં શ્રેષ્ઠ લોકશાહી છે. લોકશાહી એટલે લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી વ્યવસ્થા છે. લોકશાહી દેશમાં લોકોની સલામતીની વ્યવસ્થા મુખ્ય બાબત હોય છે. જેમાં આંતરીક સલામતી આ સમયે ધણી જ મોટી બાબત છે. આ આંતરીક સલામતીમાં પોલીસ એક અનિવાર્ય મહત્વનું અંગ છે. જેથી બજેટમાં આ અંગે અધતન વાહન, હથિયાર, કોમ્યુનીકેશન સાધનો, બાયનોકયુલર, સી સી ટી કેમેરા વગેરે જાસુસીના સાધનો અને પોલીસ દળના વિમા સુરક્ષા કવચોની જોગવાઈઓ કરેલ છે જે સિઘ્ધી છે.પ્રજાની આંતરીક સલામતી વધુમાં વધુ જાળવીએ એજ ધર્મ-સેવાનો લક્ષ્ય અને હેતુ છે. ૫શ્રિમ કચ્‍છ -ભુજ જીલ્‍લામાં ચેતક કમાન્‍ડોની તાલીમ ૫ણ લીઘેલ છે.  

ગુજરાત સરકાર ઘ્‍વારા ૫શ્રિમ કચ્‍છ-ભુજ જીલ્‍લા માટે બે ૧ર ટનની બોટો તથા બે ૫ ટનની બોટો ક્ષમતા વાળી સરકારી બોટો ઉ૫લબ્‍ઘ છે. મુન્‍દ્રા થી જખાૈ તથા માંડવી દરિયાઇ પેટ્રોલીંગ  કાર્યરત છે.