(૫) કાર્યો કરવા માટેના નિયમો, વિનિમયો, સુચનાઓ નિયમસંગ્રહ અને દફતરો
૧ જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપયોગ કરવાના નિયમો વિનિમયો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની યાદી
- જી.સી.એસ.આર.ર૦૦ર
- પોલીસ મેન્યુઅલ ભાગ-ર ના નિયમ ર૦પ અને પાન નં.૧૦૩ થી ૧૧ર મુજબ
- ગુ.રા.સેવા શિસ્ત અને વર્તણૂંક નિયમ-૧૯૭૧
- ગુજરાત રાજય મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમ-૧૯૭૧
- મુંબઈ પોલીસ શિક્ષા અને અપીલ નિયમો-૧૯પ૬
દસ્તાવેજ પરનુ ટુંકુ લખાણઃ-
વ્યકિતને નિયમો, વિનિમયો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની નકલ અહીથી મળશે.
સરનામુ - નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, કચ્છ-ભુજ
ટેલીફોન નંબર - (૦૨૮૩૨) ૨૫૦૯૬૦
ફેકસ - (૦૨૮૩૨) ૨૫૦૪૨૭
ઈ-મેઈલ - sp-kut@gujarat.gov.in
અન્ય -- વિભાગ દ્રારા નિયમો, વિનિમયો, સુચનાઓ,નિયમસંગ્રહ અને દફતરોની નકલ માટે લેવાની ફી (જો હોયતો)