પોલીસ અધિક્ષક, કચ્છ
http://www.spkutch.gujarat.gov.in

પ્રકિર્ણ

6/18/2025 3:04:17 AM

૧૭. અન્‍ય અગત્‍યની માહિતી :  (પ્રકીર્ણ)

નાગરીકો ધ્‍વારા આ માહિતી (મેળવવાના) અધિકારી અધિનિયમ ૨૦૦૫ ના જોગવાઇ મુજબની માહિતી મદદનીશ માહિતી અધિકારી અથવા તો માહિતી અધિકારી પાસેથી અરજી કરીને મેળવી શકશે. આ માટે સરકારશ્રીએ નકકી કરેલ દરે ફી ભરવાની રહેશે આવી માહિતી જો રાષ્‍ટ્રીની અખંડીતતા જોખમાઇ અને જાહેર હીતને નુકશાનકર્તા હોય તો પુરી પાડવામાં આવશે નહી.