કચ્છ જિલ્લાનું સને ૧૯૬૦માં પોલીસ સ્ટ્રેન્થ નકકી કરવામાં આવેલ જે નં. EST/૧060/૧0007-L, તા.૧પ/૭/૬૦મા ના આધારે જિલ્લાને બે ડિવિઝન (૧) પૂર્વ ડિવિઝન (ર) પશ્ચિમ ડિવિઝન અને કુ્લ ૧૪ પોલીસ સ્ટેશન,૪૭ આઉટ પોસ્ટ અને ર વોટર પોલીસ સ્ટેશન કાર્યરત હતા. જેમાં નીચે મુજબ સ્ટ્રેન્થ મંજૂર કરવામાં આવેલ.
અ.નં. |
વિગત |
પો.સ્ટે. તથા ડિવિઝનની સંખ્યા |
આઉટ પોસ્ટ |
હેડ કવાર્ટર્સ |
કુલ |
રિમાર્કસ |
૧
|
એસ.પી.
|
૧
|
-
|
-
|
૧
|
|
૨
|
ડી.વાય.એસ.પી.
|
૨
|
-
|
-
|
૨
|
|
૩
|
પોલીસ ઈન્સપેક્ટર
|
૬
|
-
|
-
|
૬
|
|
૪
|
પોલીસ સબ ઈન્સપેક્ટર અનાર્મ્ડ
|
૨૦
|
-
|
-
|
૩૨
|
|
૫
|
પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર્મ્ડ
|
૦
|
-
|
૧ર
|
|
૬
|
અનાર્મ્ડ હે.કોન્સ.
|
૮૪
|
૪૭
|
૨૦
|
૧૫૧
|
|
૭
|
અનાર્મ્ડ કોન્સ્ટેબલ
|
૩૬૦
|
પ૪
|
-
|
૪૧૪
|
|
૮
|
આર્મ્ડ હે.કોન્સ.
|
૫૭
|
-
|
૮૪
|
૧૪૧
|
|
૯
|
આર્મ્ડ કોન્સ્ટેબલ
|
૨૦૯
|
-
|
૪૪૪
|
૬૫૩
|
|
૧૦
|
જિલ્લાનો કુલ મહેકમ
|
૭૩૯
|
૧૦૧
|
૫૬૦
|
૧૪૦૦
|
|
સને ૧૯૬૩માં કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૦,૬૬૭ ચોરસ કીલોમીટર હતું અને જિલ્લાની વસ્તી ૧ર,૬૪,ર૩૬ હતી. તે વખતેના પૂર્વ ડિવિઝનમાં ૮ પોલીસ સ્ટેશન તથા ૧૮ આઉટ પોસ્ટ કાર્યરત હતા અને પશ્ચિમ ડિવિઝનના ૮ પોલીસ સ્ટેશન તથા ર૯ આઉટ પોસ્ટ કાર્યરત હતા.
અ.નં. |
વિગત |
પૂર્વ ડિવિઝન |
પશ્ચિમ ડિવિઝન |
કુલ ગુના |
રિમાર્કસ |
૧ |
૨ |
૩ |
૪ |
૫ |
૬ |
૧
|
ભાગ-૧ થી પ
|
૫૬૨
|
૫૯૩
|
૧૧૫૫
|
૪૦ ગુના વિઝિટેબલ બનેલ છે.
|
૨
|
ભાગ-૬
|
૩૭૫
|
૧૯૧
|
૫૬૬
|
|
સને ૧૯૬૬માં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ નં. પીઓએસ/ર૦૬ર/૧૭ર૬૬/સ, તા.૧ર/૮/૬૬થી ભચાઉ તાલુકાના આધોઈ આઉટ પોસ્ટને આધોઈ પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવેલ છે.
સને ૧૯૮૬માં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ નં. મહક/ર૦૮પ/૪૩૬પ/સ, તા.૧૦/૪/૮૬ થી કચ્છ જિલ્લાના પશ્ચિમ વિભાગના વધુ એક ડિવિઝન નખત્રાણા સબ ડિવિઝન મંજૂર કરવામાં આવેલ છે.
સને ૧૯૮૬માં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ નં. પસથ/૧૦૮પ/ર૮૧૩/વ, તા.૧૦/૪/૧૯૮૬ થી કચ્છ જિલ્લાની બોર્ડર આઉટ પોસ્ટમાં આવેલા નીચે મુજબના આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવવાનો ઠરાવ થયેલ છે. તે મુજબ પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવેલ છે.
-
નારાયણ સરોવર આ.પો. - નારાયણ સરોવર પોલીસ સ્ટેશન
-
નરા આ.પો. - નરા પોલીસ સ્ટેશન
-
જખૌ આ.પો. - જખૌ પોલીસ સ્ટેશન
-
વાયોર આ.પો. - વાયોર પોલીસ સ્ટેશન
સને ર૦૦૦માં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ નં. મહક/૧૦૯૮/૪૯૭૮/સ, તા. ૯/૬/ર૦૦૦ થી પૂર્વ વિભાગમાં ભચાઉ ખાતે નવું પોલીસ સબ ડિવિઝન મંજૂર કરવામાં આવેલ છે. જે હાલ કાર્યરત છે.
આ જિલ્લામાં સને ર૦૦પની સ્થિતિએ ૪ વિભાગીય કચેરીઓ, પ સર્કલ પોલીસ ઇન્સપેક્ટરની કચેરીઓ, રર પોલીસ સ્ટેશન તથા ૧ વોટર પોલીસ સ્ટેશન,પ૬ આઉટ પોસ્ટ ,પ પોલીસ ચોકીઓ અને ર પોલીસ ચેકપોસ્ટ કાર્યરત છે.
અ.નં.
|
વિગત
|
જિલ્લાના ગુના
|
રિમાર્કસ
|
૧
|
૨
|
૩
|
૪
|
૧ |
ભાગ-૧ થી પ
|
૩૦૮પ
|
૧૩૦ ગુન્હા વિઝીટેબલ બનેલ છે.
|
૨ |
ભાગ-૬
|
૪૧૩૦
|
-
|
આ જિલ્લામાં સમયાંતરે ક્રાઈમને ઘ્યાનમાં રાખી પોલીસ સ્ટેશનના સ્ટ્રેન્થમાં વધારો કરવામાં આવેલ છે. જે સને ર૦૦૯ ની સ્થિતિએ સ્ટ્રેન્થ નીચે મુજબ છે.
અ.નં. |
વિગત |
સંખ્યા |
કુલ |
રિમાર્કસ |
૧ |
એસ.પી. |
૧ |
૧ |
|
૨ |
ડી.વાય.એસ.પી. |
૭ |
૭ |
|
૩ |
પોલીસ
ઈન્સપેક્ટર |
૧૬ |
૧૬ |
|
૪ |
અનાર્મ્ડ પો.સ.ઈ. |
૬૮ |
૮૫ |
|
૫ |
આર્મ્ડ
પો.સ.ઈ |
૩ |
|
૬ |
વાયરલેસ
પો.સ.ઈ. |
૧૦ |
|
૭ |
એમ.ટી.એલ.એમ.ઓ. |
૩ |
|
૮ |
પો.સ.ઈ
મહિલા |
૧ |
|
૯ |
અનાર્મએ
એસ
આઇ |
૨33
|
3૧૨
|
|
૧૦ |
અનાર્મ
એ એસ આઇ મહિલા |
૯ |
|
૧૧ |
આર્મએ
એસ
આઇ |
૭૦ |
|
૧૨ |
અનાર્મ
હેડ કોન્સ્ટેબલ |
૨૨0
|
૩૬૨ |
|
૧૩ |
અનાર્મ
હેડ કોન્સ્ટેબલ
મહિલા |
૨3
|
|
૧૪ |
આર્મ
હેડ કોન્સ્ટેબલ |
૧૧૯ |
|
૧૫ |
અનાર્મ
પો.કો. |
૪૨૧ |
૧૦૫૭ |
|
૧૬ |
અનાર્મ
પો.કો. મહિલા |
૬૦ |
|
૧૭ |
આર્મ
પો.કો. |
૫૭૬ |
|
૧૮ |
લોક
રક્ષક અનાર્મ્ડ |
૧૮૬ |
૨૧૯ |
|
૧૯ |
લોક
રક્ષક આર્મ્ડ |
૧૨૪ |
|
૨૦ |
લોક
રક્ષક અનાર્મ્ડ મહિલા |
૯ |
|
૨૧ |
ઊંટ
સવાર |
- |
- |
|
૨૨ |
રેડિયો
ઓપરેટર |
૭ |
૭ |
|
૨૩ |
રેડિયો
ટેક્નિશિયન |
૭ |
૭ |
|
૨૪ |
કુલ
મહેકમ |
૨૧૭૩ |
૨૧૭૩ |
|
|