પોલીસ અધિક્ષક, કચ્છ
http://www.spkutch.gujarat.gov.in

સિદ્ધિઓ

6/18/2025 9:10:57 AM

 

(1) કોસ્‍ટલ સીકયુરીટી સ્‍કીમ હેઠળ મુન્‍દ્રા મરીન પોલીસ સ્‍ટેશનનું તા.30/3/2007 ના શરુ કરવામાં આવેલ છે.

(ર) ગાંઘીઘામ ખાતે બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન શરુ કરવામાં આવેલ છે તા 18/8/09 થી

(3) કોસ્‍ટલ સીકયુરીટી સ્‍કીમ હેઠળ લુણી આઉટ પોસ્‍ટ માટે જમીન સંપાદન કરાવી બાંઘકામ કરવામાં આવેલ છે નજીકના ભવિષ્યમાં કબજો મેળવવામાં આવનાર છે .

(4) જે.આઇ.સી. ભુજ પાસે પોલીસ હાઉસીગ દવારા પોલીસ કર્મચારીઅોના રહેણાંક માટે બી-112 તથા 96 એમ કુલ્‍લ 208 મકાનો બનાવવાનું કામ પુર્ણ થયેલ છે.રહેણાંક ચાલુ છે.

(5) પોલીસ હેડ કવાટર્સ, ભુજના પરેડ ગ્રાઉન્‍ડ પાસે આવેલ જુની સી લાઇનના મકાનોની જઞ્‍યાએ નવા બી-96 મકાનો તૈયાર થયેલ હોતા રહેણાંક માટે ફાળવવામાં આવેલ છે.

(6) એરપોર્ટ રોડ, ભુજ ખાતે ભુજ તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીઓને રહેવા માટે 40 કવાટર્સનું પુર્ણ થયેલ છે કબજો મેળવવાનો બાકીમાં છે

(7) અંજાર પોલીસ સ્‍ટેશના પોલીસ કર્મચારીઓને રહેવા માટે 16 કવાટર્સ બનાવવાનું કામ પુર્ણ થયેલ છે.રહેણાંક ચાલુ છે.

(8) અંજાર ખાતે વિભાગીય પોલીસ અઘિક્ષક શ્રી અંજારની કચેરીનું નવુ મકાનની પુર્ણ થયેલ છે.ઓફિસ કાર્યરત છે.

(9) અંજાર ખાતે અંજાર પોલીસ સ્‍ટેશનનું નવુ મકાન બનાવવાનું કામ પુર્ણ થયેલ છે.ઓફિસ કાર્યરત છે.