હું શોધું છું

હોમ  |

કાયદો અને વ્યવસ્થાની જાળવણી
Rating :  Star Star Star Star Star   

કચ્છ-ભૂજ જિલ્‍લામાં પોલીસ અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં 1-પોલીસ અઘિક્ષક, 6- ના.પો.અધિ. શ્રી, 18-પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, 73-પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી અને 2173 - પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.

  • જિલ્‍લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની તેમજ ઝેડ પ્‍લસ સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
  • જિલ્‍લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
  •  જિલ્‍લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
  •  જિલ્‍લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાલ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
  •  જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્થા માટે જયારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., બોર્ડર હોમગાર્ડ, હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.
  •  કચ્છ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્થા તથા દેશની સલામતી જળવાઈ રહે તે માટે સંયુકત પૂછપરછ કેન્દ્ર પણ કાર્યરત છે. જે બોર્ડર પરથી ઘૂસણખોરો મળી આવે તે તથા અન્ય દેશોના નાગરિક અથવા કોઈ ગુનેગાર પકડાય તો તેમને તમામ ગુપ્તચર સંસ્થાઓ મારફતે પૂછપરછ કરવામાં આવે છે. જે શાખાનું કામ અતિ મહત્વનું છે.
     
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 11-01-2010