|
પોલીસ વેલ્ફર પ્રવૂતિઓ
(૧) પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વેલ્ફેરફંડ માંથી નીચે મુજબની પ્રવૃતિ કરાવામાં આવે છે.
(૧) સિલાઇ મશીન લોન
(ર) મંગળસુત્ર લોન
(૩) મેડીકલ લોન
(૪) કોમ્યુંટરલોન
(૩) ચશ્મા સહાય
(૪) મરણોતર સહાય પેટે રૂ. ૧૦૦૦૦/- ચુકવવામાં આવે છે.
(૫) મરણજનાર કર્મચારીઓને બંધુત્વ સહાય પેટે રૂ. ૧,૦૦,૦૦૦/- ચુકવવામાં આવે છે.
(૬) પોલીસ અધિકારી/કર્મચારી/સીવીલયન સ્ટાફના અભ્યાસ કરતા બાળકોને દર વર્ષે
શિષ્યવૃતિ ચુકવવામાં આવે છે.
(૭) પોલીસ વેલ્ફેરફંડ દ્રારા પોલીસ હેડ કવાટર્સ ખાતે લાયબ્રેરી ચલાવામાં આવે છે.
(૮) પોલીસ મ્યુઝિક બેન્ડ પબ્લિકમાં એક કલાકના રૂ: ર૦૦૦/-દરે ભુજ વિસ્તારમાં તથા
ગ્રામ્ય વિસ્તારમાં એક કલાકના રૂ: ર૫૦૦/-દરે બેન્ડ પાર્ટી ભાડે આપવામાં આવે છે.
|
|