હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

(૧) પોતાના વ્‍યવસ્‍થા તંત્રના કાર્યો અને ફરજોની વિગતો

     (સંગઠનની વિગતો)

(એ) જાહેર તંત્ર ઉદેશ/હેતુઃ- જીલ્‍લા પોલીસ તંત્ર ધ્‍વારા જાહેર સરકારી ખાનગી મિલ્‍કતો તેમજ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્‍ય ઉદેશ છે. પોલીસ તંત્ર ધ્‍વારા કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી કાયદાનું પાલન કરાવી વ્‍યવસ્‍થા જાળવવાની કામગીરી પોલીસના શીરે છે.

(બી) જાહેર તંત્રનું મીશન/દુરદેશીપણુ (વિઝન)ઃ- પોલીસ તંત્ર ધ્‍વારા સમાજનો ભય મુકત કરવા સારૂ ઉપલબ્‍ધ સાધનોના ઉપયોગ ધ્‍વારા શ્રેષ્‍ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પધ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી તેમજ ગુન્‍હેગારોને કોર્ટ ધ્‍વારા સજા કરાવવાનું ધ્‍યેય છે.

(સી) જાહેર તંત્રનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ - રાજય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમા ઉત્તરોતર જુદાજુદા પ્રકારનાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર તેમજ વૈજ્ઞાનિક ઢબે ગુન્હાઓની તપાસ માટે રાજય સરકાર દ્વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવેલ છે.

(ડી) જાહેર તંત્રની ફરજોઃ- પોલીસ તંત્ર ધ્‍વારા નાગરીકોના જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે. તદ ઉપરાત કુદરતી આપતીઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઇ તટસ્‍થતાથી ફરજ બજાવે છે.

(ઇ) જાહેર તંત્રની મુખ્‍ય પ્રવૃતિઓ અને કાર્યોઃ- પોલીસ તંત્ર ધ્‍વારા પ્રથમતો ગુન્‍હા બનતા અટકાવવા પ્રયત્‍ન કરવામાં આવે છે. તેમ છતા પ્રવર્તમાન સમયમાં વસ્‍તી,વિસ્‍તાર,ઉધોગોનો બહોળો વિકાસ થયેલ છે તેમજ ગુન્‍હેગારો જુદીજુદી વૈજ્ઞાનિક શોધોને ગેરલાભ ઉઠાવી ગુન્‍હાખોરી આચરે તો આવા ગુન્‍હેગારોને શકય તેટલા વહેલા ઝડપી લઇ તેમના વિરૂધ્‍ધ દરેક પ્રકારના સાક્ષી/પુરાવા મેળવી ન્‍યાયની અદાલતમાં સજા કરવા રજુ કરવામાં આવે છે.

(એફ) જાહેર તંત્ર ધ્‍વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનુ સંક્ષિપ્‍ત વિવરણઃ- પોલીસ તંત્ર ધ્‍વારા નાગરીકોની લેખીત તેમજ મૌખીક ફરીયાદ લઇ તેની ધોરણસરની તપાસ કરી ગુન્‍હેગારોને કોર્ટમાં નશ્‍યત સારૂ રજુ કરવામાં આવે છે. તદ ઉપરાત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારના ધાર્મિક સરધસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચુટણીઓ, સમ્‍મેલનો, વગેરેનો કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી કરવામાં આવે છે. 

(જી) જાહેર તંત્રના જીલ્‍લા સ્‍તરના માળખાઓનો આલેખ

(એચ) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષકતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓઃ- પોલીસ તંત્ર એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો ધ્‍વારા જેટલા પ્રમાણમાં સ્‍વીકળત થાય તેટલા પ્રમાણમાં જ લોકો ધ્‍વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્‍તી, વિસ્‍તાર અને ઔધોગિકરણને કારણે પોલીસની કામગીરીનો વ્‍યાપ મોટા ફલક પર વિસ્‍તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન ધ્‍વારા પાડવામાં આવે તો ધણા તો ધણા ગુન્‍હાઓ બનતા પહેલા જ ડામી શકાય.

(આઇ) લોકો સહયોગ મેળવવા માટેની ગોઠવણી અને પધ્‍ધતિઓઃ- જીલ્‍લા પોલીસ વડાની કચેરીમાં ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નં.૧૦૦ કે જે, ટોલ ફ્રી છે જેના પર અથવા તો તમામ પોલીસ સ્‍ટેશનોમા પણ ૧૦૦ નંબર ટેલીફોનની સુવિધા ઉપલબ્‍ધ છે. તેમજ પોલીસ વડા તેમજ અનય પોલીસ અધિકારીઓને લેન્‍ડ લાઇન મોબાઇલ સેવા ધ્‍વારા નાગરિકો તરફથી કોઇ પણ પ્રકારની સલાહ સુચન કે, બાતમી મેળવી તેના પર ત્‍વરીત પગલા લેવામાં આવે છે.

 

(જે) સેવા આપવા અંગેના દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્‍ધ તંત્રઃ- જીલ્‍લા પોલીસ અધિક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાના અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયત્રળ કરે છે. જીલ્‍લામાં એક વિભાગ પાડવામાં આવેલ છે. આ વિભાગય કચેરીના નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળના પોલીસ સ્‍ટશેનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે. અને તાબાના અમલદારોને કાયદો વ્‍યવસ્‍થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડે છે. તદ ઉપરાંત ૧ થી ૨ પોલીસ સ્‍ટશેન ઉપર સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર ફરજ બજાવે છે. તેઓ પણ તાબાના પોલીસ સ્‍ટેશનને માર્ગદર્શન પુરુ પાડવા ઉપરાંત જાતેથી ગુન્‍હાઓની તપાસ પણ કરે છે. આ જીલ્‍લામાં કુલ-૨૪ પોલીસ સ્‍ટેશનો આવેલ છે. જેના ઇન્‍ચાર્જ તરીકે પોલીસ ઇન્‍પેકટર/પોલીસ સબ ઇન્‍પેકટર કક્ષાના અમલદારો તાબાના પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી કરે છે.

મહિલાઓને લગતા ગુનહા સંબંધેની કામગીરી માટે જીલ્‍લા કક્ષાએ ભુજ ખાતે મહિલા સેલ કાર્યરત છે. જ્યા મહિલા પી.એસ.આઇ.. ધ્‍વારા મહિલા સંબંધિ ગુન્‍હાઓની તપાસ વિગેરેની કામગીરી કરવામાં આવે છે.

અનુ.જાતિ/અનુ.જનજાતિના લોકો પર થતા અત્‍યાચારો સંબંધિ તપાસ માટે સરકારશ્રી ધવારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસસી/એસ.ટી સેલની નિમણુક કરવામાં આવેલ છે. તેઓ ધવારા આ પ્રકારના ગુન્‍હાની જાતે તપાસ કરવામાં આવે છે. તદ ઉપરાત વિશિષ્‍ટ કામગીરી માટે જુદા જુદા સ્‍કવોર્ડ જેવા કે ક્રાઇમ સ્‍કવોર્ડ, શી ટીમ,  જીલ્‍લા હાઇ વે ટ્રાફીક શાખા, શહેર ટ્રાફીક શાખા નાસતા ફરતા ગુનહેગારોને પકડવાનો સેલ વગેરેની રચના કરવામાં આવેલ છે. અને તેને સંલગ્‍ન ગુહાઓની ઝડપી તપાસ કરી ગુન્‍હેગારોને ઝડપી લઇ ન્‍યાયની અદાલતમાં રજુ કરાવી નશ્‍યત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસ કામગીરીની મદદ માટે વાયરલેસ વિભાગ, એમઓબી એલ.સી.બી.,ફિંગર પ્રિન્‍ટ, અશ્વદળ, શ્વાનદળ, મોટર વાહન શાખા ગ્રામ રક્ષક દળ ઉપલબ્‍ધ છે.

 

(કે) મુખ્‍ય કચેરી અને જુદા જુદા સ્‍તરોએ આવેલ અન્ય કચેરીઓના સરનામાઃ-

અનું

કચેરીનું નામ

ઓફીસ નંબર

ઇ-મેઇલ એડ્રેસ

સરનામું

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,
પશ્ચિમ કચ્છ ભુજ

02832
250444

sp-ku @gujarat.gov.in

જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પશ્ચિમ કચ્છ-ભુજ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ભુજ વિભાગ

02832
253405

dysp-bhuj @gujarat.gov.in

જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાછળ,ભુજ, પશ્ચિમ કચ્છ-ભુજ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક

02832
253505

dysp-phq-bhuj @gujarat.gov.in

જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી,પશ્ચિમ કચ્છ-ભુજ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નખત્રાણા વિભાગ

02835
222242

dysp-nakhatrana @gujarat.gov.in

નખત્રાણા હાઇ-વે રોડ, નખત્રાણા પોલીસ સ્ટેશનની બાજુમાં, નખત્રાણા,પશ્ચિમ કચ્છ-ભુજ

નાયબ પોલીસ અધિક્ષક, SC/ST સેલ

02832
250511

dysp-scst-kut @gujarat.gov.in

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાછળ, જિલ્લા પોલીસ ટ્રાફિક ભવન, પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, રિડર શાખા

02832
220455

reader-sp-kut@gujarat.gov.in

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ભુજ, પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
એલ.આઇ.બી. શાખા

02832
258028

lib-kut@gujarat.gov.in

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ભુજ, પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
એલ.સી.બી. શાખા

02832
258029

lcb-police-kut@gujarat.gov.in

એલ.સી.બી.શાખા, સ્વામીનારાયણ મંદિર ની સામે, ભુજ-કચ્‍છ.

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, જિલ્લા ટ્રાફિક

02832
253050

Jillatraffic-kut @gujarat.gov.in

જિલ્લા ટ્રાફીક ભવન, પશ્ચિમ કચ્છ-ભુજ

૧૦

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, સી.ટી.ટ્રાફિક

02832
253050

Citytraffic-psi-kut @gujarat.gov.in

જિલ્લા ટ્રાફીક ભવન, પશ્ચિમ કચ્છ-ભુજ

૧૧

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, મહિલા પોલીસ સ્ટેશન

02832
226366

polstn-mahila-kut@gujarat.gov.in

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનની પાછળ, શ્રી સ્વામીનારાયણ મંદિર પાસે, ભુજ, જિ.કચ્છ

૧૨

સર્કલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી, ભુજ

02832
244150

Cpi-bhuj-kut @gujarat.gov.in

જિલ્લા ટ્રાફિક ભવન, પહેલો માળ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાછળ, પશ્ચિમ કચ્છ-ભુજ  

૧૩

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
એ ડીવીઝન પો.સ્ટે., ભુજ

02832
253050

polstn-bhuj-kut @gujarat.gov.in

સ્વામિનારાયણ મંદિર સામે,  ભુજ સીટી એ ડીવીજન, પશ્ચિમ કચ્છ-ભુજ

૧૪

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
બી ડીવીઝન પો.સ્ટે., ભુજ

02832
223150

polstn-bhujrl-kut @gujarat.gov.in

જુની જેલ પાસે, સરપટ ગેટ, પશ્ચિમ કચ્છ-ભુજ

૧૫

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, માનકુવા પો.સ્ટે.

02832
275254

polstn-mankuva-kut@gujarat.gov.in

માનકુવા પોલીસ સ્ટેશન, નખત્રાણા હાઇ-વે રોડ, માનકુવા, પશ્ચિમ કચ્છ-ભુજ

૧૬

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, પધ્ધર પો.સ્ટે.

9484438119

polstn-padhar-kut@gujarat.gov.in

પધ્ધર પોલીસ સ્ટેશન,  ભચાઉ હાઇ-વે રોડ, પશ્ચિમ કચ્છ-ભુજ

૧૭

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
માંડવી પો.સ્ટે.

02834
223008

polstn-mandvi-kut@gujarat.gov.in

લાયજા રોડ, માંડવી પશ્ચિમ કચ્છ-ભુજ

૧૮

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
માંડવી મરીન પો.સ્ટે

02832
223358

polstn-mandvi-marine-kut@gujarat.gov.in

માંડવી પોર્ટ પસે, માંડવી, પશ્ચિમ કચ્છ-ભુજ

૧૯

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
મુંન્દ્રા પો.સ્ટે.

02838
222121

polstn-mundra-kut@gujarat.gov.in

મુંદરા પોલીસ સ્ટેશન, હાઇ-વે રોડ, મુંદરા, પશ્ચિમ કચ્છ-ભુજ

૨૦

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, મુંન્દ્રા મરીન પો.સ્ટે.

02838
224077

polstn-mundra-marine-kut@gujarat.gov.in

મુંદરા મરીન પોલીસ સ્ટેશન, મુંદરા, પશ્ચિમ કચ્છ-ભુજ

૨૧

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, ખાવડા પો.સ્ટે.

02803
268225

polstn-khav-kut@gujarat.gov.in

ખાવડા પોલીસ સ્ટેશન, ખાવડા, પશ્ચિમ કચ્છ-ભુજ

૨૨

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, ગઢશીશા પો.સ્ટે.

02834
282257

pi-pstn-bhuj@gujarat.gov.in

ગઢશીશા પોલીસ સ્ટેશન, માંડવી રોડ, ગઢશીશા, પશ્ચિમ કચ્છ-ભુજ

૨૩

સર્કલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
નખત્રાણા

02835
221033

cpi-nakh-kut@gujarat.gov.in

નખત્રાણા હોઇ-વે રોડ, નખત્રાણા,પશ્ચિમ કચ્છ-ભુજ

૨૪

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, નખત્રાણા પો.સ્ટે.

02835
222133

polstn-nakh-kut@gujarat.gov.in

નખત્રાણા પોલીસ સ્ટેશન, નખત્રાણા હાઇ-વે રોડ, પશ્ચિમ કચ્છ-ભુજ

૨૫

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, નરા પો.સ્ટે.

02839
265133

polstn-nara-kut@gujarat.gov.in

નરા પોલીસ સ્ટેશન, નરા, પશ્ચિમ કચ્છ-ભુજ

૨૬

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, દયાપર પો.સ્ટે.

02839
233333

polstn-daya-kut@gujarat.gov.in

દયાપર પોલીસ સ્ટેશન, પશ્ચિમ કચ્છ-ભુજ

૨૭

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી,
ના.સરોવર પો.સ્ટે.

02839
266610

polstn-naraya-kut@gujarat.gov.in

નારાયણ સરોવર પોલીસ સ્ટેશન, લખપત, પશ્ચિમ કચ્છ-ભુજ

૨૮

સર્કલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી, નલીયા પો.સ્ટે.

02831
222519

cpi-naliya-kut@gujarat.gov.in

નલીયા, અબડાસા,પશ્ચિમ કચ્છ-ભુજ

૨૯

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, નલીયા પો.સ્ટે.

02831
222122

polstn-naliya-kut@gujarat.gov.in

નલીયા પોલીસ સ્ટેશન, અબડાસા,પશ્ચિમ કચ્છ-ભુજ

૩૦

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી,
કોઠારા પો.સ્ટે.

02831
282233

polstn-koth-kut@gujarat.gov.in

કોઠારા પોલીસ સ્ટેશન, અબડાસા,પશ્ચિમ કચ્છ-ભુજ

૩૧

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી,
વાયોર પો.સ્ટે.

02831
285335

polstn-vay-kut@gujarat.gov.in

વાયોર પોલીસ સ્ટેશન, વાયોર, પશ્ચિમ કચ્છ-ભુજ

૩૨

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી,
જખૌ પો.સ્ટે.

02831
287233

polstn-jak-kut@gujarat.gov.in

જખૌ પોલીસ સ્ટેશન, જખૌ, પશ્ચિમ કચ્છ-ભુજ

૩૩

પોલીસ ઇન્સપેક્ટરશ્રી,
જખૌ મરીન પો.સ્ટે.

02831
287233

polstn-jak-kut@gujarat.gov.in

જખૌ મરીન પોલીસ સ્ટેશન, અબડાસા, પશ્ચિમ કચ્છ-ભુજ

૩૪

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, નિરોણા પો.સ્ટે.

02835
277729

polstn-nirona-kut@gujarat.gov.in

નિરોણા પોલીસ સ્ટેશન, નિરોણા , પશ્ચિમ કચ્છ-ભુજ

૩૫

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, પેરોલ ફર્લો સ્કોડ

02835
277729

perol-kut

@gujarat.gov.in

જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી,પશ્ચિમ કચ્છ-ભુજ

૩૬

પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી, સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ.

02832-256858

sog-kut@gujarat.gov.in

એલ.સી.બી.શાખાની બાજુમાં, સ્વામીનારાયણ મંદિર ની સામે, ભુજ-કચ્‍છ.

૩૭

પોલીસ ઇન્સપેક્ટર, માંડવી વોટર એન્ડ મુન્દ્રા ઇમીગ્રેશન

02838
271164

Immigration-mundra@gujarat.gov.in  

બાન્દ્રા રોડ, માંડવી વોટર પોલીસ સ્ટેશન, મુંદરા ઇમીગ્રેશન પોલીસ સ્ટેશન, માંડવી પશ્ચિમ કચ્છ-ભુજ

૩૮

રિઝર્વ પોલીસ સબ ઇન્સપેક્ટર, ભુજ

9909791013

rsi-hq-kut@gujarat.gov.in

સરપટ નાકા બહાર, પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે પોલીસ હેડ ક્વાટર્સ, ભુજ, પશ્ચિમ કચ્છ-ભુજ

૩૯

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, કોડાય  પો.સ્ટે

02834-275401

polstn-Koday-kut@gujarat.gov.in

કોડાય પુલ, માંડવી રોડ, તા.માંડવી જિલ્લો- પશ્ચિમ કચ્છ , ભૂજ,

૪૦

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, પ્રાગપર પો.સ્ટે


7436000272

 

polstn-pragpar-kut@gujarat.gov.in

પ્રાગપર ચોકડી, મન્દ્રા રોડ, તા.મુન્દ્રા જિ.પશ્ચિમ કચ્છ-ભુજ,

૪૧

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, માધાપર પો.સ્ટે

02832 241067

polstn-madhapar-kut@gujarat.gov.in

જુની દરબારી શાળા, માધાપર પોલીસ ચોકીની સામે, માધાપર, તા.ભુજ-કચ્છ, જિલ્લો- પશ્ચિમ કચ્છ ભુજ,

 

(એલ) કચેરી શરૂ/બંધ થવાનો સમયઃ જીલ્‍લા પોલીસ વડાની વહીવટી કચેરીનો સમય સવારના ક.૧૦/૩૦ થી સાંજના ક.૧૮/૧૦ સુધીનો છે. પરતુ આ કચેરીમાં આવેલ કંટ્રોલરૂક રાઉન્‍ડ ધી કલોક કાર્યરત રહે છે. તેજ રીતે જીલ્‍લાના તમામ પોલીસ સ્‍ટેશનો પણ રાઉન્‍ડ ધી કલોક ૨૪ કલાક કાર્યરત હોય છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 27-05-2024