ભવિષ્યનું આયોજન:-
- કોસ્ટલ સીકયુરીટી પ્લાન હેઠળ આઉટ પોસ્ટ / ચેક પોસ્ટ માટેની જામીન સંપાદન કરવા માટે કલેકટરશ્રી, કચ્છ-ભુજને જણાવ્યા મુજબની જુદી જુદી ૧૩ કોસ્ટલ આઉટ પોસ્ટ માટે દરખાસ્ત કરવામાં આવેલ છે. કલેકટરશ્રી કચ્છ-ભુજ તરફથી ૧૧ કોસ્ટેલ આઉટ પોસ્ટની જમીન મંજુર થયેલ છે.જેનું બાંઘકામની કાર્યવાહી પ્રગતીમાં છે.મુદરા અદાણી પોર્ટ અને આશરમાતા કોસ્ટલ આઉટ પોસ્ટની જમીન મેળવવાની કાર્યવાહી ચાલુંમાં છે.
અનું ન.
|
પોલીસ સ્ટેશનનું નામ
|
પોલીસ આઉટ પોસ્ટ / ચેક પોસ્ટ માટેની પસંદગીનું સ્થળ
|
૧
|
માંડવી
|
૧. ઢોલુપીર
૨. આશર માતા
|
૨
|
મુદરા
|
૧. મુંદરા અદાણી પોર્ટ
|
૩
|
નારાયણ સરોવર
|
૧. ગુનાવ
૨. અકરી
૩. સાંઘી જેટી
|
૪
|
જખૌ
|
૧. પીંગલેશ્વર
૨. મુહાડી
|
૫
|
કોઠારા
|
૧. છછી
૨. સુથરી
|
- મુંદરા વિસ્તારમાં વઘી રહેલા ગુન્હાઓ તેમજ મુંદરા અદાણી પોર્ટના કારણે અપગ્રેડ કરી પો.ઇ. કક્ષાના પોલીસ સ્ટેશનની મંજુરી ફેરવવાની પ્રપોજલ ચાલુમાં હતું અને હવે પો.ઇ.કક્ષા નું કાર્યરત થઇ ગયેલ છે.
- કચ્છ જીલ્લામાં કુલ - ૨૧ પોલીસ સ્ટેશનો આવેલા છે. જેમાં ભુજ સીટી તથા ભુજ તાલુકા પોલીસ સ્ટેશનનું નામાભિમાન કરીને ભુજ શહેર એ ડીવીઝન તથા ભુજ શહેર બી. ડીવીઝન કરવામાં આવેલ છે.અને પઘ્ઘર તથા માનકુવા પોલીસ સ્ટેશન નવુ કાર્યરત છે.
- કોસ્ટલ સીકયુરીટી પ્લાન હેઠળ આઉટ પોસ્ટ / ચેક પોસ્ટ માટેની જમીન સંપાદન કરવા માટે કલેકટરશ્રી કચ્છ-ભુજને નીચે જણાવ્યા મુજબની જુદી જુદી ૧૨ બોસ્ટલ આઉટ પોસ્ટ માટે દરખાસ્ત કરવામાં આવે છે.કલેકટરશ્રી કચ્છ-ભુજ તરફથી ૧૦ કોસ્ટલ આઉટ પોસ્ટની જમીન મંજુર થયેલ છે. જેનું બાંઘકામની કાર્યવાહી પ્રગતીમાં છે. મુંદરા અદાણી પોર્ટ અને આશરમાતા કોસ્ટલ આઉટ પોસ્ટની જમીન મેળવવાની કાર્યવાહી ચાલુંમા છે.
- સને ૨૦૦૬ માં પોલીસ અઘિક્ષકશ્રીની નવી કચેરીનું નિમાર્ણ થયેલ છે. જે અઘતન કચેરી અઘતન ફર્નીચર સાતે કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં પ્રજાના કાર્ય માટે તમામ અઘતન સુવિઘાઓ કરવામાં આવેલ છે. ચાલું સાલે જીલ્લામાં પોલીસ આવતા વર્ષમાં જખૌ અને માંડવી ખાતે કોસ્ટલ પોલીસ સ્ટેશન મંજુર થયેલ છે. જે પૈકી માંડવી મરીન પો.સ્ટે. બની ગયેલ છે. જખૌ મરીન બનાવવું આયોજન કરવાંમાં આવેલ છે.
- આ સરહદી જીલ્લો હોઇ દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો જીલ્લો છે. જે ઘ્યાને લઇ દરીયાઇ પેટ્રોંલિંગ માટે દરિયાઈ સુરક્ષા સધન બનાવવા માટે ભારત સરકાર દ્વારા બે બાર ટન તથા પાંચ ટન બોટ ફાળવવામાં આવેલ છે. જે મુંદરા મરીન હસ્તક તથા જખૌ મરીન હસ્તક છે. જે પેટ્રોંલિંગ માટે કાર્યરત છે.
- '' પોલીસ પ્રજાનો મિત્ર છે'' તેવુ લોકમાનમાં પ્રતીપાદિત થાય તે માટે સ્કુલ, કોલેજોમાં અવારનવાર પ્રોગ્રામો કરી ટ્રાફિકના નિયમો તથા કાયોદાઓનું વિઘાર્થી તથા બાળકોને જ્ઞાન તથા માહિતી આપવાના કાર્યક્રમો કરી તેમજ જુદી જુદી રમતોની હરીફાઇ તથા સાંસ્કૃતીક કાર્યક્રમો રાખી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાનો આયોજન છે.
- સિનિયર સિટિજન તથા બુઘ્ઘિજીવીઓ સાથે સંપર્કમાં રહી તેઓને પોલીસ અને પ્રજા સાથે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો અંગે સબંઘો વિકસાવી સમયાનતરે પ્રજા સાથે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણો કરી પ્રજા તરફથી આવતા સુચનોનું દરેક પોલીસ સ્ટેશનમાં તે ઘ્યાને લઇ કામગીરી કરવાનું આયોજન કરેલ છે.
- પોલીસ કલ્યાણ માટે પોલીસ હેડ કવાટર્સમાં ક્રીડાંગણ , ઓડીટેરીયમ , લાઇબ્રરી , વ્યવસાયીલક્ષી ,તાલીક કેન્દ્રો, નર્સરી સ્કુલ વગેરે કલ્યાણકારી પ્રવુતિઓ પોલીસ પરીવાર માટે ભરત ગુથણો હસ્તકલાની વસ્તુંઓ બનાવવાની તાલીમ , યોગની તાલીમ , વગેરે તાલીમ પોલીસ હેડ કવા. ભુજ ખાતે શરુ કરવામાં આવેલ છે.
|