હું શોધું છું

હોમ  |

લક્ષ્ય અને હેતુઓ
Rating :  Star Star Star Star Star   

કચ્છ જિલ્લા પોલીસ સુવ્યવસ્થિત યુનિફોર્મમાં શિસ્તબદ્ધ અને નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવે તેમ જ નીતિમત્તા, પ્રામાણિકતાના ઉચ્ચ ધોરણ હાંસલ કરે અને પ્રજામાં પોલીસની એક અનોખી છાપ ઊભી કરવાનો લક્ષ છે.

કચ્છ પોલીસની ટ્રાફિક વ્યવસ્થા, ગુના અટકાવવાની આગવી સૂઝ તેમ જ ગુના શોધી કાઢવાની તત્પરતા સંનિષ્ઠરીતે બજાવે અને આમ પ્રજા સાથે આત્મીય વ્યવહારો કેળવે તેવો લક્ષ છે.

કચ્છ પોલીસ પોતાની ફરજ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતવાદને ધ્‍યાનમાં રાખી ભેદભાવ વગર નિષ્ઠાપૂર્વક બજાવે અને ફરજમાં પારદર્શકતા લાવવા તે મુખ્ય હેતુ છે. સાથે કાયદો અને વ્યવસ્થા જાળવણી તથા ગુનાઓ અટકાવવા અને શોધવા (Prevetion and detection of crime) એ પોલીસની પ્રાથમિક જવાબદારી છે. જેનાં પરીણામ સ્વરૂપે જિલ્લામાં શાંતિ સ્થપાય તથા રાજયનો ઔદ્યોગિક વિકાસ ઝડપી થાય અને જિલ્લા તથા રાજયમાં સમળઘ્ધી આવે તેમ જ પ્રજા પોતાના તમામ બંધારણીય હકકો મુકત રીતે ભોગવે અને પ્રજા પણ પોલીસ અને કાયદા પ્રત્યે માનથી જુએ તેમ જ પોલીસ પ્રજાને પોતાની ફરજના માઘ્યમથી સુરક્ષા અને શાંતિ માટે સતત જાગ્રત અને પ્રયત્નશીલ રહે તેવું હેતુ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 21-09-2016