|
-
વર્ષ-૧૯૯રમાં ૬.પ
કિલોની ચાંદી પકડેલ હતી.
-
વર્ષ-૧૯૯૯માં ર૪
કિલો આરડીએકસ, ૮ રિવોલ્વર (મેઈડ ઈન
બ્રાઝિલ), પિસ્તોલ-પપ, કોડેકસ વાયર ૩૦.પ
ફૂટ, સેફટી ફયુઝ ૪પ
ફૂટ, ડીટોનેટર્સ ૧પ, ટાઈમર
પેન્સિલ-૧૦, રિમોટ બોકસ-૧, વાયરલેસ સેટ-૧ વિ. તથા પાક
ઘૂસણખોરોને પકડી પાડેલ છે. જેમાં ચારેય પાકીસ્તાની આરોપીઓને ફાંસીની સજા ફરમાવવામાં આવેલ છે.
-
વર્ષ-ર૦૦૦માં રર
કિલો ૫લાસ્ટિક એકસ્પ્લોઝિવ, ટાઈમર
પેન્સિલ-૮, કોડેકસ વાયર-૯૩ ફૂટ, ડોકેકસ વાયર-૯ર
ફૂટ, રિમોટ સ્વિચ-૧૦, વાયરલેસ સેટ-ર (જાપાન મેઈડ), ગ્રેનેડ/ડીટોનેટર્સ
ક્લિપો-૧ર, ડીટોનેટર્સ લાલ વાયર વાળા-ર૦, ડીલે
સ્વિચ-૧૦ વિગેરે વસ્તુઓ પકડી પાડેલ છે. ત્રણ અજાણ્યા પાક
ઘૂસણખોરો નાસતા ફરતા છે.
-
કચ્છ જિલ્લામાં તા.ર૬/૧/ર૦૦૧ના રોજ આવેલ વિનાશક ભૂકંપ વખતે
ભૂજ શહેર અને સમગ્ર કચ્છ જિલ્લામાં જાનમાલની તારાજી સર્જાયેલ. આ વિનાશક પળોમાં કચ્છ જિલ્લા પોલીસે પોતાની અંગત દુઃખો અને જાનહાનીને
ભૂલીને તત્કાલ પ્રથમ હરોળમાં રહીને લોકોને કાટમાળમાંથી બચાવેલ
તેમ જ ભૂજ શહેરની સોના ચાંદીની બજાર કે જે તે વખતે અસ્તવ્યસ્ત હાલતમાં અને અસુરક્ષિત હાલતમાં હતી તે વખતે કચ્છ જિલ્લા પોલીસે સોના ચાંદી બજારમાં આવેલ તમામ દુકાનોમાં પડેલ સોના ચાંદીના આભૂષણો વિગેરેની રાઉન્ડ ધ કલોક સુરક્ષા કરી તમામ વેપારીઓના સોના ચાંદીના દાગીના તેઓને સુરક્ષિત અને સલામત મળે તેવી વ્યવસ્થા ગોઠવેલ જે અંગે ગુજરાત સરકારશ્રીએ તેમના શ્વેત પત્રમાં નોંધ લીધેલ હતી.
-
વર્ષ-ર૦૦૧માં ૧ર કિલો કાળો આરડીએકસ (પેકેટ નંગ-પ), ર૦-કિલો પીળો આરડીએકસ (પેકેટ નંગ-ર), એ.કે. પ૬
રાઇફલ-ર, જીવતી કાર્ટિસ-ર૯, ભારતીય ચલણી નોટો
કુલ-ર૦૦૦૦, એ.કે. પ૬ની
કાર્ટિસ ર૪૦, ખાલી મેગેઝીન-ર, બેટરી સેલ-૧૦,
રિમોટ કંટ્રોલ-૪, ડીલે
સ્વિચ-૧૭, હેન્ડ ગ્રેનેડ-૧૦, ડીટોનેટર્સ સાદા તથા ઈલેકટ્રોનીકસ-ર૦
-
વર્ષ-ર૦૦પમાં આર્મી કેમ્પમાંથી એર ડીફેન્સ
રેજિમેનટમાંથી રડારનાં ઉપકરણ મેગ્નેટ્રોન કે જે રડારનું અવિભાજય અને અત્યાધુનિક ઉપકરણ છે. આ મેગ્નેટ્રોનમાં આ મેગ્નેટ્રોનમાં જુદી જુદી ચેનલો મેગા હર્સ્ટ પર
ટ્યૂન કરવામાં આવેલ હતી, જે ચેનલો દુશ્મન દેશ પાસે જાય તો દેશની બાહય સુરક્ષાને મોટો ફટકો પડે તેવો આ સુરક્ષાને લગતો ગંભીર
ગુનો શોધી લેવામાં આવેલ છે. આ કામે પાંચ આરોપીઓની ધોરણસર ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામે ચોરીમાં ગયેલ તમામ
મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
|
|
|