|
કચ્છ જિલ્લામાં કુદરતી
આપત્તિઓ આવતાં કચ્છ પોલીસે કાયદો અને વ્યવસ્થા માટે
ખૂબ જ મુશ્કેલભરી
સ્થિતિમાં પણ ખંતથી ફરજ બજાવેલ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલી. જિલ્લા તથા તાલુકા પંચાયતની ચુંટણીઓમાં કાયદો અને વ્યવસ્થાની
પરિસ્થિતિ નિયંત્રણમાં રાખેલી. શરદોત્સવ વખતે વી.વી.આઈ.પી. તથા વી.આઈ.પી.શ્રીઓ પધારતાં
નિર્વિઘ્ને કાર્યક્રમો
પૂર્ણ થયેલ તેમ જ કારગીલના યુઘ્ધ સમયે પણ આ
જિલ્લો બોર્ડરનો
જિલ્લો હોઈ અને કોઈપણ જાતના કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે સતત ફરજ બજાવી આદર્શ
સ્થિતિનું નિર્માણ કરેલ.
|
|
|