હું શોધું છું

હોમ  |

આધુનિકરણ
Rating :  Star Star Star Star Star   

 

કચ્છ જિલ્‍લામાં પોલીસ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસમાં આમૂલ અને અદ્દભુત કામગીરી થઈ છે. જેમાં જિલ્‍લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરીનું નવું મકાન બનાવી કન્ટ્રોલ રૂમ, પાસપોર્ટ અંગે આવતા ફોરેનર્સશ્રીઓને બેસવા માટેની સુવિધા અદ્યતન કન્ટ્રોલ રૂમની સુવિધા, કોન્ફરન્સ હોલ તેમ જ કચેરીમાં આવતા પ્રજાજનોને સંપૂર્ણ માહિતી મળી રહે તે અંગેની સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

૫શ્રિમ કચ્‍છ-ભુજ જિલ્‍લાના પોલીસ કન્ટ્રોલ રૂમ પોલીસ આઘુનિકરણથી કાર્યવાહી ચાલુમાં

પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા હેડ ક્વાર્ટર્સમાં વહીવટી કચેરી કાર્યરત કરવામાં આવી છે.

કચ્છ જિલ્‍લામાં આવેલ રપ પોલીસ સ્ટેશનો પૈકી ભૂજ સિટી પો.સ્ટે., મુન્‍દ્રા મરીન, ખાવડા પો.સ્ટે., નખત્રાણા, ભચાઉ અને આદિપુર પોલીસ સ્ટેશનો નવાં બનાવી અદ્યતન સુવિધા સાથે કાર્યરત કરવામાં આવેલ છે.

કચ્છ જિલ્‍લામાં લોકફાળાથી ભદ્રેશ્વર આ.પો., ખારાધોડા, પદ્ધર, તુણા, સામાત્રા, લોડાઈ, રસલિયા તેમ જ માધાપર પોલીસ ચોકી, મીરઝાપર પોલીસ ચોકી, ગાંધીધામ ઓસ્લો ચોકી, આદિપુર બજાર ચોકી, નખત્રાણા એસ.ટી. ટ્રાફિક ચોકી અને પદ્ધર ખાતે બે સ્ટાફ કવાર્ટર્સ આ ઉપરાંત દેશલપર એઈડ પોસ્ટ પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવેલ છે.

તમામ પોલીસ સ્ટેશનોને જી.એસ.વાન કનેક્ટિવિટી દ્વારા પોલીસ અધીક્ષકશ્રીની કચેરી સાથે કરવામાં આવેલ છે. જેથી પોલીસની કામગીરીનું મોનિટરિંગ થઈ શકે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 01-07-2012