હું શોધું છું

હોમ  |

એસ.પી.નો સંદેશ
Rating :  Star Star Star Star Star   

વેસ્‍ટ કચ્છ ભુજ જિલ્‍લાની ભાતીગળ સાંસ્‍કૃતિ છે અને કચ્છની પ્રજા શાંતિ પ્રિય છે. જુદી જુદી જ્ઞાતિની પ્રજા જુદી જુદી ભાષા બોલે છે. અને ભુજ શહેર તથા મુન્‍દ્દા શહેરમાં જુદાં-જુદાં રાજયોમાંથી જુદી જુદી જ્ઞાતિની લોકો ધંધાર્થે આવેલ છે. અને અહીં સ્થાયી થયેલ છે. તે પણ કચ્છની સ્થાનિક પ્રજા સાથે સુમેળભર્યુ વાતાવરણ નિર્માણ કરી શાંતિથી રહે છે.આમ, જુદી જુદી ભાષા, રહેણીકરણી, જુદા જુદા ધર્મોનું આચરણ હોવા છતાં કાયદો અને વ્યવસ્થાનું સંચાલન વેસ્‍ટ કચ્છ ભુજ પોલીસ સારી રીતે કરી રહી છે. જેમાં પ્રજાનો અન્ય ફાળો છે અને આ તકે હું પ્રજાને વિશ્વાસ આપવા માંગુ છું કે, કચ્છની પ્રજાની સેવા માટે કચ્છ પોલીસ રાત દિવસ તેમની અને મિલકતની સલામતી માટે ખડે પગે તત્પર છે અને રહેશે. પ્રજાની સલામતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની અમારી પ્રથમ અને પ્રાથમિક ફરજ છે. જે અમો નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ અને નિભાવીશું.

          આ તકે પ્રજા પણ પોલીસને ગુનેગારો અંગેની માહિતી આપતા ખચકાય નહી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ભાવના માનસમાં રાખી માહિતીઓ આપે. માહિતી આપનારના નામ ખાનગી રાખવામાં આવે છે. અને મહત્વની માહિતીઓ આપનારને યોગ્ય ઈનામ પણ આપવામા આવે છે. જે પણ ખાનગી રાખવામાં આવે છે. જેથી પ્રજા પણ પોલીસને પુરતો સહકાર આપે એવી અપેક્ષા રાખું છું. "સેવા એજ ધર્મ" પોલીસનું સૂત્ર છે. જે સુત્રને પ્રજાના સહકારથી સાર્થક કરીશું.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 20-10-2012